Monday, 18 May 2020
LOCKDOWN 4.0 GUIDELINES GUJARAT CM VIJAY RUPANI | गुजरात में क्या रहेगा ...
The Gujarat government on Monday issued guidelines for the fourth phase of lockdown, announcing that the state will have containment and non-containment zones, with only essential services allowed in the former.
While schools, colleges, shopping malls and gyms will remain closed, as directed in the MHA guidelines, barber shops and salons have been allowed to open in non-containment zones, announced Chief Minister Vijay Rupani.
He further annonced that restaurants can open, but only home delivery of food will be allowed. "Restaurants can open but only for home delivery of food. The food delivery agents must have a health card. Restaurants on highways can be open but social distancing to be maintained," he said.
Rupani had said on Sunday that Gujarat will be divided into containment and non-containment zones, and economic activities will be allowed in non-containment zones in the state during the extended lockdown period as the per the Centre's guidelines.
He said that people not wearing masks and those spitting in public places will be fined Rs 200 for the violations.
Gujarat has so far reported over 11,000 confirmed cases of coronavirus along with over 650 deaths.
LOCKDOWN 4.0 GUIDELINES GUJARAT CM VIJAY RUPANI | गुजरात में क्या रहेगा खुला क्या रहेगा बंद | WELLCARE ENTERTAINMENT | HARDIK CHAUHAN
રાજ્યમાં લોકડાઉન 4 ના તમામ નિયમોની અમલવારી કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન મુજબ હશેઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી
.
રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં આવનાર 31 મે સુધી માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ જ મળશે.રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ માટેની દુકાનો સવારે 8 થી 3 વાગ્યા સુધી જ ખુલ્લી રખાશે.
.
રાજ્યમાં જીમ, સ્વિમિંગ પુલ, ધાર્મિક અને જાહેર મેળાવડાઓ, સ્કુલો વગેરે જુના નિયમ મુજબ બંધ રહેશે.
.
અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટો રિક્ષા શરૂ કરાશે, એક રિક્ષામાં વધુમાં વધુ બે પેસેન્જર બેસી શકે.
.
કન્ટેનમેન્ટ ઝોન સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશે.
.
રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાનના ગલ્લાઓ અને હેર સલૂન શરૂ કરી શકાશે.
.
રાજ્યના નોન કોન્ટનમેન્ટ ઝોનમાં 33% ટકા સ્ટાફ સાથે કોર્પોરેટ ઓફિસ અને દૂકાનો ખોલી શકાશે.
.
રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી 4 વાગ્યા સુધી દૂકાનો ખોલી શકાશે અને સમગ્ર રાજ્યમાં સાંજના 7 થી સવારના 7 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.
.
કાલથી અમૂલના પાર્લર પર 3 લેયર અને N 95 માસ્ક મળશે.જેનો ચાર્જ 65 રૂપિયા રહેશે.
.
રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં લગ્નમાં 50 લોકોને અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી.
.
રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં રેસ્ટોરન્ટમાં માત્ર હોમ ડિલિવરી ની મંજુરી, જેમાં નિયમ મુજબ ચાલુ કરાશે.
.
રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં હાઇવે ઉપર ઢાબા હોટેલ ને મંજુરી, ગેરેજ, સર્વિસ સ્ટેશન સહીત દુકાનો ને છૂટ.
.
રાજ્યમાં જાહેર માં થુંકનાર વ્યક્તિ અને માસ્ક નહીં પહેનાર વ્યક્તિ ને આખા ગુજરાત માં 200 રૂપિયા એક સરખો દંડ.
-----------------------------------------
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment